।। धातु - परिचयः ।।
बालकः पठति ।
रमेशः खादति ।
रामः गच्छति ।
शिशु: मातरं वन्दते ।
- વર્તમાનમાં ( હાલમાં ) ચાલતી ક્રિયા માટે વર્તમાન કાળ નો ઉપયોગ થાય છે. ઉપરનાં વાક્યો બધા વર્તમાનકાળના છે. જે ક્રિયા ચાલુ છે એવું દર્શાવે છે.જેમાં અલગ અલગ પ્રત્યયો આવે છે.જેના રૂપો નીચે મુજબ છે.
वर्तमान काल ( परस्मैपद )
एकवचनम् द्विवचनम् बहुवचनम्
पठामि पठावः पठामः । उत्तपुरुषः
पठसि पठथः पठथ । मध्यमपुरुषः
पठति पठतः पठन्ति । अन्यपुरुष
( आत्मनेपद )
लभे लभावहे लभामहे । उत्तपुरुषः
लभसे लभेथे लभध्वे । मध्यमपुरुषः
लभते लभेते लभन्ते । अन्यपुरुषः
( भविष्यकाल )
ભવિષ્યમાં થનાર કાળને ભવિષ્યકાળ કહે છે. આ સામાન્ય ભવિષ્યકાળનાં બધાં જ ક્રિયાપદોની સંરચનામાં નીચેની બાબત યાદ રાખવાની છે. જેમકે - (બધા જ ગણના) ધાતુને વિકરણ પ્રત્યય તરીકે स्य જોડાય છે. (पठि - स्य- ति :- पठिष्यति ) ।
આ સામાન્ય ભવિષ્યકાળના પરસ્મૈપદ અને આત્મનેપદના મૂળ પ્રત્યયો વર્તમાનકાળના પ્રત્યયોની જેમ જ છે. માત્ર ઉપર જણાવ્યા પ્રમાણે ધાતુની સાથે બધે स्य વિકરણ પ્રત્યય ઉમેરવાનો થાય છે. અહીં ભવિષ્ય કાળનાં પરસ્મૈપદ અને આત્મનેપદના ક્રિયાપદો આપ્યા છે.
( परस्मैपद )
पठिष्यामि पठिष्याव: पठिष्यामः । उत्तपुरुषः
पठिष्यसि पठिष्यथः पठिष्यथ । मध्यमपुरुषः
पठिष्यति पठिष्यतः पठिष्यन्ति । अन्यपुरुषः
( आत्मनेपद )
लप्स्ये लप्स्यावहे लप्स्यामहे । उत्तपुरुषः
लप्स्यसे लप्स्येथे लप्स्यध्वे । मध्यमपुरुषः
लप्स्यते लप्स्येते लप्स्यन्ते । अन्यपुरुषः
( भूतकाल )
- વીતી ગયેલા સમયને ભૂતકાળ કહે છે. ह्य: એટલે ગઈ કાલ. ગઈ કાલે જે ક્રિયા થઈ હોય તેને માટે ભૂતકાળ નાં ક્રિયાપદ વપરાય છે. આ હ્યસ્તન ભૂતકાળનાં બધાં જ ક્રિયાપદોમાં ધાતુની આગળ अ જોડાય છે, તે યાદ રાખવાનું છે. આ अ ધાતુની આગળ આવે છે. એટલે જો કોઈ ધાતુને ઉપસર્ગ જોડવાનો થાય, ત્યારે ઉપસર્ગની આગળ ન જોડતાં ધાતુની આગળ જ જોડવાનો રહે છે. અહીં પ્રથમ હ્યસ્તન ભૂતકાળના પરસ્મૈપદ અને આત્મનેપદના ક્રિયાપદો આપ્યા છે.
( परस्मैपद )
अपठम् अपठाव अपठाम । उत्तपुरुषः
अपठः अपठतम् अपठत । मध्यमपुरुषः
अपठत् अपठताम् अपठन् । अन्यपुरुषः
( आत्मनेपद )
अलभे अलभावहि अलभामहि । उत्तपुरुषः
अलभथाः अलभेथाम् अलभध्वम् । मध्यमपुरुषः
अलभत अलभेताम् अलभन्त । अन्यपुरुषः
( आज्ञार्थ लकार )
- સંસ્કૃત ભાષામાં આજ્ઞા , પ્રાર્થના, આશીર્વાદ વગેરે જેવા અર્થને કહેવા માટે આજ્ઞાર્થ વાપરવામાં આવે છે. જ્યારે કોઈ ક્રિયાના સંદર્ભે આજ્ઞા વગેરેનો અર્થ કહેવાનો થાય છે, ત્યારે આજ્ઞાર્થ ક્રિયાપદો વાપરવાં પડે છે. આમાં આજ્ઞાનો અર્થ પ્રથમ આવતો હોવાથી આવાં ક્રિયાપદોને આજ્ઞાર્થ તરીકે ઓળખવામાં આવે છે.
( परस्मैपद )
पठानि पठाव पठाम । उत्तपुरुषः
पठ पठतम् पठत । मध्यमपुरुषः
पठतु पठताम् पठन्तु । अन्यपुरुषः
( आत्मनेपद )
लभै लभावहै लभामहै । उत्तपुरुषः
लभस्व लभेथाम् लभध्वम् । मध्यमपुरुषः
लभताम् लभेताम् लभन्ताम् । अन्यपुरुषः
( विद्यर्थ लकार )
- આ વિધ્યર્થ પણ આજ્ઞાર્થની જેમ જ આજ્ઞા, સંભાવના અને પ્રાર્થના જેવા અર્થોમાં વપરાય છે. જોકે આ રીતે બંને કાળના ( આજ્ઞાર્થ અને વિધ્યર્થના ) આજ્ઞા વગેરે અર્થ સરખા છે, પણ આશીર્વાદના સંદર્ભે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. તે એ રીતે કે लिङ्ग लकार નાં આશીર્વાદનો અર્થ કહેવા માટેનાં રૂપો, આજ્ઞા વગેરે અર્થને કહેવા માટે વપરાતાં રૂપો કરતાં જરા જુદાં હોય છે. રૂપફેરના આ ભેદને સ્પષ્ટરૂપે દર્શાવવાના ઇરાદે આજ્ઞા, પ્રાર્થના, સંભાવના જેવા અર્થને કહેવા માટેની રૂપાવલીને વિધ્યર્થ અને આશીર્વાદનો અર્થ કહેવા માટે બીજો લકાર આવે છે .
( परस्मैपद )
पठेयम् पठेव पठेम । उत्तपुरुषः
पठेः पठेतम् पठेत । मध्यमपुरुषः
पठेत् पठेताम् पठेयु: । अन्यपुरुषः
( आत्मनेपद )
लभेय लभेवहि लभेमहि । उत्तपुरुषः
लभेथाः लभेयाथाम् लभेध्वम् । मध्यमपुरुषः
लभेत लभेयाताम् लभेरन् । अन्यपुरुषः
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
Subscribe my YouTube channel - omkar Education Education
સ્વાધ્યાય video on યુટ્યુબ - https://youtu.be/ivhJIIVTXNU
સ્વાધ્યાય
1. वर्तमानकालस्य क्रियापदानां स्थाने आज्ञार्थस्य (लोट्लकारस्य) योग्यं क्रियापदं लिखत ।
(1) जाया मधुमतीं वाचं वदति ।
- जाया मधुमतीं वाचं वदतु ।
(2) त्वं स्थलान्तरं गच्छसि ।
- त्वं स्थलान्तरं गच्छ ।
(3)बाल: शुद्धं जलं पिबति ।
- बालः शुद्ध जलं पिबतु ।
(4) सुपुत्र: जनकं वन्दते ।
- सुपुत्रः जनकं वन्दताम् ।
(5) छात्रा: प्रात: पाठशालां गच्छन्ति ।
- छात्राः प्रातः पाठशालां गच्छन्तु ।
2. ह्यस्तन भूतकालस्य क्रियापदस्य अनुरूपं वर्तमानकालस्य क्रियापदं लिखत ।
(1) काले पर्जन्य: अवर्षत् ।
- काले पर्जन्यः वर्षति ।
(2) तात: पुत्रं समादिशत् ।
- तातः पुत्रं समादिशति ।
(3) सायं भोजनम् अभवत् ।
- सायं भोजनं भवति ।
(4) जलाशयान्तरं मत्स्याः अगच्छन् ।
- जलाशयान्तरं मत्स्याः गच्छन्ति ।
(5) छात्रा: आलस्यम् अत्यजन् ।
- छात्राः आलस्यं त्यजन्ति ।
3. उदाहरणानुसारं प्रदत्तानां रूपाणां परिचयं कारयत ।
(1) त्यजति :- त्यज् धातु, परस्मैपद, वर्तमानकाल, अन्य पुरुष एकवचन
(2) विनश्यति :- वि + नश् धातु, परस्मैपद, वर्तमान काल, अन्य पुरुष एकवचन
(3) गच्छ :- गम्- गच्छ धातु, परस्मैपद, आज्ञार्थ, मध्यम पुरुष एकवचन
(4) वर्षतु :- वृष् धातु परस्मैपद आज्ञार्थ अन्य पुरुष एकवचन
(5)वर्तताम् :-. वृत् धातु आत्मनेपद आज्ञार्थ अन्य पुरुष एकवचन
(6)आचरेत् :- आ + चर् धातु परस्मैपद विध्यर्थ अन्य पुरुष एकवचन
Subscribe :- Omkar Online Education
4.योग्यं क्रियापदं चित्वा रिक्तस्थानानां पूर्ति: करणीया ।
(1) अहं तावत् जलाशयान्तरं गच्छामि ।
(2) पश्चात् घटोत्कचोऽहम् अभिवादये ।
(3) प्रत्युत्पन्नमतिः सुखम् एधते ।
(4) तेन भवान् काष्ठानि आहरतु ।
(5) सः विधिवदुपयम्य स्वनगरम् अनयत् ।
5. अधोलिखितेषु वाक्येषु प्रयुक्तस्य आज्ञार्थस्य क्रियापदस्य अर्थं लिखत ।
(1) सर्वे भवन्तु सुखिनः । भवन्तु - થાઓ
(2) व्यायामम् आचर। आचर - કર , આચર
(3) स्मर नाम हरेः सदा । स्मर - સ્મરણ કર
(4) शतं जीव । जीव - જીવ , જીવજે
(5) जनक: भोजने फलानि खादेत् । खादेत् - ખાવાં જોઈએ