ધોરણ 11 સંસ્કૃતના Imp પ્રશ્નો (TAT 2)
1. પુસ્તકના કેટલા ભાગ છે ?
જવાબ: બે
2. પ્રથમ ભાગમાં શું આવે ?
જવાબ : પ્રથમ ભાગમાં દશ પદ્યાત્મક અને દશ ગદ્યાત્મક - એમ કુલ વીસ પાઠ છે.
3. દ્વિતીય ભાગમાં શું આવે ?
જવાબ : દ્વિતીય ભાગમાં સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ આવે છે.
4.પ્રથમ ભાગ માં કેટલા સોપાન છે ? કયાં કયાં ?
જવાબ : પ્રથમ ભાગ માં ચાર સોપાન છે. તે ચારેય સોપાનો માં પાઠયવસ્તુ અને સ્વાધ્યાય એ બે મુખ્ય છે અને પ્રસ્તાવના અને
ટિપ્પણ આ બંને સોપાનો ગૌણ છે.
5. કયાં સોપાનો સીધી રીતે શિક્ષણ - પરીક્ષણ નો ભાગ બનવાના નથી ?
જવાબ: પ્રસ્તાવના અને ટિપ્પણ
પાઠ - 1 પ્રશ્નો
1. પુસ્તકોમાં કયો ગ્રંથ સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે ?
જવાબ: વેદ છે અને વેદમાં પણ સૌથી પ્રાચીનતમ વેદ ઋગ્વેદ છે.
2. વેદની રચના કોણે કરી છે ?
જવાબ : વેદ અપૌરુષેય માનવામાં આવે છે એટલે એની રચના કરવા વાળા કોઈ નથી. ઋષિઓ એ વેદના મંત્ર નું અંતઃકરણ માં દર્શન કર્યું હતું. કોઈ ઋષિએ તેની રચના કરી નથી.
3. મંત્રો માં શેનો ઉપદેશ જોવા મળે છે ?
જવાબ : માનવસમાજ ને ઉપયોગી થાય તેવી વિધિ અને નિષેધનો ઉપદેશ જોવા મળે છે.
4. પાઠમાં ક્રમશઃ કયાં કયાં શીર્ષક હેઠળ વેદમંત્રોનો સંગ્રહ આપેલો છે ?
જવાબ : પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ અને ઉદ્ઘોષ - એવા શીર્ષક હેઠળ પાંચ વેદમંત્રોનો સંગ્રહ છે.
5.પહેલા મંત્રમાં શેની વાત આવે છે ?
જવાબ : પેહલા મંત્ર માં અભય ને લઈને પ્રાર્થના કરવાની વાત છે.
6. બીજા મંત્ર માં કોને લઈને વાત છે ?
જવાબ : બીજા મંત્ર માં ધન પ્રાપ્તિની પ્રાર્થના ને લઈને વાત છે.
7. સંગઠનની વાત કરી એવો મંત્ર કયો છે ?
જવાબ : समानो मन्त्रः ... ( સંજ્ઞાન )
8.માનવીય વર્તનની વાત કયાં મંત્ર માં થયેલી છે ?
જવાબ: सहृदयं साम्.....(સંકલ્પ )
9. આત્મવિશ્વાસની વાત કયાં મંત્ર માં થયેલી છે ?
જવાબ: अयं मे हस्तो ... ( ઉદ્ઘોષ )
10. सर्वा.... मम मित्रं भवन्तु ।।
उत्तरः : आशा
11. अग्ने नयं सुपथां राये......આ કયાં દેવનો મંત્ર છે ? શેની વાત કરવામાં આવી છે ? કયાં વેદ નો મંત્ર છે ? કયો મંત્ર ?
જવાબ: આ અગ્નિદેવ નો મંત્ર છે.આમાં ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ મંત્ર યજુર્વેદનો છે. આ 40 માં અધ્યાય નો 16 મો મંત્ર છે.
12. समानो मन्त्रः ... શેના વિશેનો મંત્ર છે ? કયાં વેદનો મંત્ર છે ? કયો મંત્ર છે?
જવાબ : આ સંગઠન વિશે નો મંત્ર છે. આ ઋગ્વેદ નો મંત્ર છે.આ 10માં મંડલનો 108 સુક્તમ નો 3જો મંત્ર છે.
13. सहृदयं साम्..... શેના વિશેનો મંત્ર છે ? કયાં વેદ નો મંત્ર છે ? કયો મંત્ર છે?
જવાબ : सहृदयं साम्..... માં માનવીય વર્તન વિશેની વાત કરવામાં આવી છે.આ અથર્વવેદ નો મંત્ર છે. આ કાંડ 3 સૂક્ત 30 નો 1લો મંત્ર છે.
14. अयं मे हस्तो ... શેના વિશેનો મંત્ર છે ? કયાં વેદ નો મંત્ર છે ? કયો મંત્ર છે?
જવાબ: अयं मे हस्तो ... એ આત્મવિશ્વાસથી ભરપૂર થવા વિશે નો મંત્ર છે. આ અથર્વવેદ નો મંત્ર છે. આ કાંડ 4 સૂક્ત 13 નો 6ઠો મંત્ર છે.
15. आशा નો અર્થ ?
જવાબ: દિશા
16. नक्तम् નો અર્થ ?
જવાબ: રાત
17.एनः નો અર્થ ?
જવાબ: પાપ
18. સ્વર કેટલા છે ? કયાં કયાં ?
જવાબ : સ્વર 3 છે. ઉદાત, અનુદાત અને સ્વરિત.
19.ओम् નો અર્થ ?
જવાબ: ओम् નો અર્થ રક્ષા કરનાર, ઈશ્વર.
20. મંત્ર કોને કેહવાય ?
જવાબ : વેદ માં સંગ્રહિત પદ્યો ને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વેદ સિવાય ના સંસ્કૃતના પદ્યો શ્લોક તરીકે ઓળખવામાં આવે છે.વેદ ના જ હોય તેને મંત્રો કહેવામાં આવે છે. મંત્ર શબ્દનો અર્થ ' વિચાર ' છે.
21. आशाः इत्यस्य पदस्य कोडर्थः ?
उत्तरः : दिशा
22. समानेन वो...... जुहोमि।
उत्तरः: हविषा
23. कमिव अन्यो अन्यमभिहर्यते ?
उत्तरः : वत्सम् जातमिव
24. अघ्न्या का भवति ?
उत्तरः: गौ
25. विश्वभेषज: कः अस्ति ?
उत्तरः: हस्तः
પાઠ 2 પ્રશ્નો
1. મહર્ષિ વેદ વ્યાસે શેની રચના કરી છે ?
જવાબ: મહાભારત
2. મહાભારતમાં કેટલા પર્વ છે ?
જવાબ : અઢાર
3.શાંતિ પર્વ માં કેટલા અધ્યાય છે ?
જવાબ : ૧૮૪
4. શાંતિ પર્વ માં કોનો સંવાદ આવે છે ?
જવાબ : ભારદ્વાજ અને ભૃગુનો
5. का वेष्टयते वृक्षं ?
उत्तरम्: वल्ली वेष्टयते वृक्षं ।
6. वल्ली वृक्षं कुतः गच्छति?
उत्तरम्: वल्ली वृक्षं सर्वतः गच्छति ।
7. पुण्यापुण्यै : - માં કયો સમાસ છે ?
જવાબ : द्वन्द्वः સમાસ
8 ..... पुष्पिताः सन्ति तस्माज्जिघ्रन्ति पादपाः ।।
उत्तरम्: अरोगाः पुष्पिताः सन्ति तस्माज्जिघ्रन्ति पादपाः ।।
9. वक्त्रम् નો સમાનાર્થી ?
જવાબ : मुखम्
10. उत्पल નો સમાનાર્થી ?
જવાબ : कमलम्
11. वृक्षः केन यथोर्ध्वं जलमाददेत् ?
उत्तरम्: वक्त्रेणोत्पल - नालेन यथोर्ध्वं जलमाददेत् ।
12. वृक्षेषु किम् न विद्यते ?
उत्तरम्: वृक्षेषु अचैतन्यं न विद्यते ।
13. तेन तज्जलमादत्तं कौ जरयतः ?
उत्तरम्: तेन तज्जलमादत्तं अग्नि- मरुतौ जरयतः ।
14. वृक्षाणां किम् न तु कारयेत्?
उत्तरम् : वृक्षाणाम् उच्छेदं न तु कारयेत् ।
15. ह्यतन्द्रितः कुत्र विशेषेण प्रयतेत ?
उत्तरम्: वृक्षाणां संवर्धने विशेषेण प्रयतेत ।
16.विना वृक्षं किं शून्यम् ?
उत्तरम् : विना वृक्षं गृहं शून्यम् ।
17. सुपुत्रेण किं सुगन्धितं भवति ?
उत्तरम् : सुपुत्रेण कुलं सुगन्धितं भवति ।
18. वल्ली નો સમાનાર્થી ?
જવાબ : લતા, વેલ
19. पादप: નો સમાનાર્થી ?
જવાબ : વૃક્ષ , તરું, દ્રુમ
20.सलिलपानात् इति पदस्य कः अर्थः ?
उत्तरम् : जलस्य पानात्
21. पादपः पादैः किम् करोति ?
उत्तरम् : पिबति
22. यथा वृक्षः तथा.....।
उत्तरम्: पुत्रः
પાઠ - 3 પ્રશ્નો
1. અઢાર પુરાણો ની રચના કોણે કરી છે ?
જવાબ : મહર્ષિ વેદ વ્યાસે
2. અઢાર પુરાણો માં ઉત્તમ પુરાણ કયું ગણાય છે ?
જવાબ : ભાગવત પુરાણ
3. ભાગવત પુરાણમાં કેટલા સ્કંધ અને કેટલા હજાર શ્લોકો આવેલા છે ?
જવાબ : બાર સ્કંધ અને અઢાર હજાર શ્લોકો આવેલા છે.
4. ભાગવત પુરાણના કયાં સ્કંધ માં કયાં અધ્યાય માં શેનું શેનું વર્ણન આવે છે?
જવાબ : ભાગવત પુરાણમાં દસમાં સ્કંધ માં વિસમાં અધ્યાય માં વર્ષા અને શરદ ઋતુનું વર્ણન પ્રાપ્ત થાય છે.
5. વર્ષાઋતુ ને લગતા કેટલા શ્લોકો આપેલા છે ?
જવાબ : 7 ( સાત )
6. પાંચમાં શ્લોક માં શેની ચમકૃતિ છે ?
જવાબ : પાંચમાં શ્લોકમાં યમકની ચમકૃતિ છે.
- આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે.
7. कीदृशी प्रावृट प्रावर्तत ततः ?
उत्तरम्: सर्वसत्वसुखप्रदा ।
8. प्रावृट નો અર્થ જણાવો ?
જવાબ: વર્ષાઋતુ
9. सर्वसत्वसुखप्रदा માં કયો સમાસ છે ?
જવાબ : બહુવ્રીહિ સમાસ
10. ...... मासान् निपीतं यद् भूम्या जलमयं वसु ।
उत्तरम्: अष्टौ
11. गोभिः નો સમાનાર્થી જણાવો ?
જવાબ: किरणैः, अंशुभिः , मायुखै:
12. भास्करः कीदृशम् वसु पिबति ?
उत्तरम् : जलमयं वसु पिबति ।
13. निशामुखे के भान्ति ?
उत्तरम्: खध्योता:
14. निशामुखे के न भान्ति ?
उत्तरम् : ग्रहाः
15. पापेन के भान्ति ?
उत्तरम् : पाखण्डाः
16. पापेन के न भान्ति ?
उत्तरम्: वेदाः
17. क्षेत्राणि शब्दस्य का विभक्ति: ?
उत्तरम्: प्रथमा - द्वितीया बहुवचनम्
18. क्षेत्राणि कथं कर्षकाणाम् मुदं ददुः ?
उत्तरम्: सस्यसंपद्भिः
19. क्षेत्राणि केषां मुदं ददुः ?
उत्तरम्: कर्षकाणाम्
20. ....... उपतापं च ........ अजानतां।।
उत्तरम्: धनिनाम् , दैवाधीनम् ।
21.जलस्थलौकसः માં કયો સમાસ છે ?
જવાબ : બહુવ્રીહિ સમાસ
22. अबिभ्रद् रुचिरं ...... यथा हरिनिषेवया ।।
उत्तरम्: रूपं
23. वर्षाकाले मार्गाः कीदृशाः भवन्ति ?
उत्तरम् : संधिग्धाः , तृणैश्छन्ना , ह्यसंस्कृताः ।
24. नाभ्यस्यमानाः श्रुतयो कीदृशः भवन्ति ?
उत्तरम्: कालहता इव
25. मेघागमे के हृष्टाः भवन्ति ?
उत्तरम् : शिखण्डिनः
26. कुत्र तप्ता जनाः प्रत्यनन्दन् ?
उत्तरम्: गृहेषु
27. केशाम् आगमनेन प्रत्यनन्दन् ?
उत्तरम्: भगवज्जनागमे
28. कलौ युगे पापेन के भान्ति ?
उत्तरम्: पाखण्डा:
29.सस्यसंपद्भिः क्षेत्राणि केषां मुदं ददुः ?
उत्तरम्: कर्षकाणाम्
30.वर्षाकाले मार्गाः कीदृशाः भवन्ति ?
उत्तरम्: सन्दिग्धा :
પાઠ - 4 પ્રશ્નો
1. સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય કેટલાં વિભાગમાં વિભાજિત છે ? કયાં કયાં ?
જવાબ : બે વિભાગમાં - શ્રુતિ અને સ્મૃતિ
2. अपरिवर्तनशील - धर्मसाहित्यम् -
उत्तरम् : श्रुति:
3. धर्मस्य कति लक्षणानि ?
उत्तरम्: दशकं धर्मलक्षणम् ।
4. यः आत्मानं गतिम् इच्छेत् सः_____ भजेत् ।
उत्तरम्: धृतिम्
5. ...... खड्गः करे यस्य किं करिष्यति...... ।
उत्तरम् : क्षमाखड्गः करे यस्य किं करिष्यति दुर्जनः।
6. अतृणे पतितो कः स्वयमेवोपशाम्यति ?
उत्तरम् : वह्निः
7. अग्निः નો સમાનાર્થી શબ્દ ?
જવાબ : अनलः , पावकः
8. कः व्यसने च न शोचति ?
उत्तरम् : न हृष्यन्ति महत्यर्थे व्यसने च न शोचति ।
9. मनसा विनिवृत्तिर्या तद् किम् विदुर्बुधाः ?
उत्तरम्: मनसा विनिवृत्तिर्या तद् अस्तेयं विदुर्बुधाः ।
10 ........ विनिवृत्तिर्या तदस्तेयं विदुर्बुधाः ।
उत्तरम् : मनसा विनिवृत्तिर्या तदस्तेयं विदुर्बुधाः ।।
11. शौचं कति विधम् ?
उत्तरम् : शौचं च द्विविधम् - बाह्यम् आभ्यन्तरम् ।
12. बाह्यं नाम किम् ?
उत्तरम् : मृज्जलाभ्यां स्मृतं बाह्यम् ।
13. आभ्यन्तरं शौचं नाम किम् ?
उत्तरम् : भावशुद्धिः आभ्यन्तरं शौचम् ।
14. न हृष्यति ग्लायति वा स विज्ञेयो ........ ।।
उत्तरम्: न हृष्यति ग्लायति वा स विज्ञेयो जितेन्द्रियः ।।
15. किं कार्यम् अकार्यं वेति ?
उत्तरम् : बुद्धिः
16. બુદ્ધિ કેટલા પ્રકારની હોય છે ? નામ ?
જવાબ : ૩ - સાત્વિક, રાજસી અને તામસી .
17. किं परोक्षार्थस्य दर्शकम् ?
उत्तरम् : शास्त्रम् ( विद्या )
18. शास्त्रं कस्य लोचनम् अस्ति ?
उत्तरम् : सर्वस्य शास्त्रं लोचनम् अस्ति ।
19. यथार्थकथनं किं भवति ?
उत्तरम् : सत्यम्
20. किं सर्वलोकसुखप्रदम् अस्ति ?
उत्तरम् : सत्यं सर्वलोकसुखप्रदं भवेत् ।
21. तत्सत्यमिति विज्ञेयम् .......... तद्विपर्यय: ।
उत्तरम् : तत्सत्यमिति विज्ञेयम् असत्यं तद्विपर्ययः ।
22. किं सर्वं हरति ?
उत्तरम् : क्रोधो सर्वं हरति ।
23. तस्मात् किं विवर्जयेत् ?
उत्तरम् : तस्मात् क्रोधं विवर्जयेत् ।
પાઠ - 5 પ્રશ્નો
1. પંચમહાકાવ્યો કયાં કયાં છે ?
જવાબ : 1.રઘુવંશ, 2.કુમારસંભવ, 3. નૈષધીયચરિત 4.કિરાતાર્જુનીય , 5.શિશુપાલવધ
2.પંચમહાકાવ્યોમાં મહાકવિ કાલીદાસના કાવ્યો કયાં છે ?
જવાબ : 1.રઘુવંશ, 2.કુમારસંભવ
3.भष्मावशेषं मदनं चकार પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ : કુમારસંભવ
4. કુમારસંભવના નાયક નાયિકા કોણ છે ?
જવાબ : માતા પાર્વતી અને પિતા શિવ
5.भष्मावशेषं मदनं चकार પાઠનો પ્રસંગ શું છે ?
જવાબ : વિવાહ-પ્રસંગનું નિરૂપણ છે જે કુમારસંભવનો મુખ્ય વિષય છે.
6. भष्मावशेषं मदनं चकार પાઠમાં કેટલા પદ્યો છે ? શેમાંથી લેવામાં આવ્યા છે ?
જવાબ : આઠ પદ્યો છે . આ પદ્યો કુમારસંભવના તૃતીય સર્ગમાંથી લેવામાં આવ્યા છે.
7. વિવાહપ્રસંગનું પ્રયોજન શું છે ?
જવાબ : તારકાસુરનો વધ
8. વિવાહ પ્રસંગની જવાબદારી કોને સોંપાઈ હતી ?
જવાબ : કામદેવને
9. કામદેવના સહયોગ માટે કઈ ઋતુ ઉપસ્થિત થાય છે ?
જવાબ : વસંતઋતુ
10. કામદેવે કયું બાણ માર્યું હતું ?
જવાબ : સંમોહન નામનું બાણ માર્યું હતું.
11. भाष्मवशेषं मदनं चकार પાઠ ના શ્લોકો કયાં છંદમાં છે ?
જવાબ : ઉપજાતિ છંદમાં આવેલા છે.
12. गौरी कस्मै मन्दाकिनीपुष्करबीजमालाम् उपनिन्ये?
उत्तरम् : गिरिशाय ।
13. गौरी गिरिशाय किम् उपनिन्ये ?
उत्तरम् : मन्दाकिनीपुष्करबीजमालाम् ।
14. अम्बुराशिः એટલે શું ?
જવાબ : સમુદ્ર
15. बिम्बफलाधरोष्ठे .......... व्यपरायामास विलोचनानि ।
उत्तरम् : उमामुखे
16. कीदृशै : अङ्गैः?
उत्तरम्: स्फुरद्वालकदम्बकल्पैः ।
17. अयुग्मनेत्रः એટલે કોણ ?
જવાબ : શિવ
18. दिशां उपान्तेषु....... ससर्ज।
उत्तरम् : दृष्टिम्
19. आत्मयोनिम् શબ્દ કોના માટે વપરાયો છે?
જવાબ : કામદેવ માટે
20. कृशानुः એટલે શું ?
જવાબ : અગ્નિ , પાવક
21. मदनम् - શબ્દ કોના માટે વપરાયો છે?
જવાબ : કામદેવ માટે
22. क्रोधं प्रभो संहर संहरेति इति के वदन्ति ?
उत्तरम् : मरुत:
પાઠ - 6 પ્રશ્નો
1. ઉપનિષદ શબ્દની અંદર કેટલા ઉપસર્ગ આવે છે ?
જવાબ: उप અને नि એમ બે ઉપસર્ગ આવે છે.
2. सद् શું છે ? તેનો અર્થ સુ થાય છે ?
જવાબ : ધાતુ છે . सद् નો અર્થ થાય છે બેસવું.
3. उप અને नि નો અર્થ શું થાય છે ?
જવાબ : उप નો અર્થ થાય છે નજીક અને नि નો અર્થ થાય છે નિશ્ચિતરૂપે.
4.ઉપનિષદ નો અર્થ શું થાય છે ?
જવાબ : ગુરુની પાસે નિશ્ચિત થઈ બેસીને પ્રાપ્ત કરેલું રહસ્યાત્મક જ્ઞાન.
5.ઉપનિષદોની સંખ્યા કેટલી છે ?
જવાબ : 200 થી વધારે.
6. મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે ?
જવાબ : 11
7.उपनिषद् रससुधा પાઠ માં કેટલા ઉપનિષદો આપેલા છે ? કયાં કયાં ?
જવાબ : 5 - ईशोपनिषद , कठोपनिषद् , तैतिरीयोपनिषद् , मुण्डकोपनिषद् અને श्वेताश्वतरोपनिषद्
8. પ્રથમ શ્લોકમાં શેની વાત કરી છે ?
જવાબ : એકત્વ સાધવાની પ્રક્રિયાની .
9.બીજા શ્લોકમાં શેની વાત કરી છે ?
જવાબ : પરમ શાંતિના અધિકારી કોણ છે .
10.ત્રીજા શ્લોકમાં શેની વાત કરી છે ?
જવાબ : વિદ્વાન વ્યક્તિના લક્ષણની .
11.ચોથા શ્લોક માં શેની વાત કરી છે ?
જવાબ : સત્યના મહિમાની .
12. પાંચમા શ્લોકમાં શેની વાત કરી છે ?
જવાબ : પરમતત્વની પરમતાનું પ્રતિપાદન કરવાની .
13. तत्र को मोहः कः शोक...... अनुपश्यतः ।
उत्तरम् : एकत्वम्
14. यस्मिन् सर्वाणि....…एकत्वमनुपश्यतः । આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?
જવાબ : ईशोपनिषद्
15. सः....... नित्यानाम् ।
उत्तरम्: नित्यः
16. एको बहूनां यः किम् विदधाति ?
उत्तरम् : कामान्
17. नित्यो नित्यानां...... नेतरेषाम्।। આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?
જવાબ : कठोपनिषद्
18. धीराणाम् कीदृशी शान्तिः भवति ?
उत्तरम् : शाश्वती
19. यतो वाचो निवर्तन्ते अप्राप्य ........ सह।
उत्तरम् : मनसा
20. यतो वाचो निवर्तन्ते....... बिभेति कदाचन ।। આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?
જવાબ :तैतिरीयोपनिषद्
21. आनन्दं ब्रह्मणो.......... न बिभेति कदाचन।।
उत्तरम् : विद्वान्
22.किम् जयते ?
उत्तरम्: सत्यमेव जयते ।
23. किं न जयते ?
उत्तरम्: अनृतं न जयते ।
24. कस्य परमं निधानम् ?
उत्तरम् : तत्सत्यस्य परमं निधानम् ।
25. सत्यमेव जयते......परम् निधानम् । આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?
જવાબ: मुण्डकोपनिषद्
26. न तत्र ...... भाति न ..... तारकम् ।
उत्तरम् : सूर्यो , चन्द्र
27. विद्युत् શબ્દનો સમાનાર્થી ?
જવાબ : દામિની
28. न तत्र सूर्यो...... सर्वमिदं विभाति।। આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?
જવાબ : श्वेताश्वतरोपनिषद्
પાઠ 8 પ્રશ્નો
1.નાટ્યશાસ્ત્ર ના રચયિતા કોણ છે ?
જવાબ : ભરતમુનિ
2. ભરતમુનિએ કયાં સમયે નાટ્યશાસ્ત્ર રચ્યું હતું ?
જવાબ : ઈ.સ. ની ત્રીજી શતાબ્દી.
3. દેવો કોની પાસે ગયા ?
જવાબ : બ્રહ્માજી પાસે.
4. કયો મહોત્સવ હતો ?
જવાબ : ઇન્દ્રધ્વજ
5. सर्वशास्त्रार्थसम्पन्नं किम् ?
उत्तरम् : नाटकम् ।
6.सर्वशिल्पप्रवर्तकं किम् ?
उत्तरम् : नाटकम् ।
7. पञ्चमं वेदं किम् ?
उत्तरम् : नाटकम् ।
8. नाट्यवेदं ततश्चक्रे ....... सम्भवम् ।
उत्तरम् : चतुर्वेदाङ्ग
9. ऋग्वेदात् किं जग्राह ?
उत्तरम्: ऋग्वेदात् पाठ्यं जग्राह।
10. सामवेदात् किम् ?
उत्तरम् : गीतम्।
11. यजुर्वेदात् किम् ?
उत्तरम् : अभिनयम् ।
12. अथर्ववेदात् किम् ?
उत्तरम् : रसनम् ।
13. क्वचित् ..... क्वचित्क्रीडा क्वचित् ..... क्वचिच्छमः।।
उत्तरम् : धर्म: , अर्थः ।
14. किं धर्मप्रवृत्तानाम् ?
उत्तरम् : धर्मः
15. किं कामोपसेविनाम् ?
उत्तरम् : कामः
16. कः दुर्विनीतानाम् ?
उत्तरम् : निग्रह:
17. किं विनीतानाम् ?
उत्तरम् : दमक्रीया
18. लोकवृत्तानुकरणं किम् ?
उत्तरम् : नाट्यम्
19. नानाभावोपसम्पन्नं किम् अस्ति ?
उत्तरम् :नाटकम्
20. धर्म्य यशस्यमानुष्यं हितम् ...... विवर्धनम्।
उत्तरम् : बुद्धि:
21. न तज्ज्ञानं न तच्छिल्पं न सा ........ न सा ........ ।
उत्तरम् : विद्या , कला
પાઠ 8 પ્રશ્નો
1. સ્તોત્ર એટલે શું ?
જવાબ : स्तूयते अनेन तत् स्तोत्रम् ।
2. મોહમુદ્દગરના રચયિતા કોણ છે ?
જવાબ : શંકરાચાર્યજી .
3. આમાં કેટલા પદ્યો છે ?
જવાબ : બાર
4. हे मूढ ____ जहीहि ।
उत्तरम् : धनागमतृष्णाम्
5. यत् निजकर्मोपात्तं किं लभसे ?
उत्तरम् : वित्तम्
6. मनुष्यः कदा निजपरिवारे रक्तः भवति ?
उत्तरम् : यावतद्वित्तोपार्जनसक्त: ।
7. जर्जरदेहे क: अपि किं न पृच्छति गेहे ?
उत्तरम् : वार्ताम् ।
8.दिनमपि रजनी सायं प्रातः ....... पुनरायातः।
उत्तरम् : शिशिरवसन्तौ
9. कः क्रीडति किं गच्छति ?
उत्तरम् : कालः क्रीडति आयुः गच्छति ।
10. मनुष्यः किं न मुञ्चति ?
उत्तरम् : आशावायुः
11. जटिलो ........ लुञ्छित ..... ।
उत्तरम् : मुण्डी , केशः
12. ह्युदरनिमित्तं बहुकृतवेशः कः पश्यन्नपि न पश्यति ?
उत्तरम् : मूढः
13.सकृदपि यस्य ...... समर्चा।
उत्तरम् : मुरारि
14. तस्य ...... किं न कुरुते चर्चाम् ।
उत्तरम् : यमः
15. किदृशाः मूढाः नरकानिगूढाः पच्यन्ते ?
उत्तरम् : आत्मज्ञानविहीना
16. किम् गेयं ?
उत्तरम् : गीतानामसहस्त्रम्
17. किं ध्येयम् ?
उत्तरम् : श्रीपतिरूपमजस्रम्
18. कस्मै वित्तं देयम् ?
उत्तरम् : दीनजनाय
19. कुत्र चित्तं नेयम् ?
उत्तरम् : सज्जनसङ्गे
20. धान्याभोगेन कुत्र रोगः भवति ?
उत्तरम् : शरीरे रोगः
21. मूढः किं न मुञ्चति ?
उत्तरम् : पापाचरणम्
22. મુદ્દગર કોને કહેવાય ?
જવાબ : શંકુ આકારનું વ્યાયામ કરવાનું સાધન છે .
23. ભગવદ્દ ગીતા મહાભારતના કયાં પર્વ માં છે ? એમાં કેટલાં અઘ્યાય છે ? કેટલાં શ્લોકો છે ?
જવાબ : ભીષ્મપર્વ માં ,18 અધ્યાય છે, 700 શ્લોકો છે.
24. दिनयामिन्यौ पुनः.......।
उत्तरम् : आयातः
25. मूढः किम् निमित्तं बहुकृतवेशः भवति ?
उत्तरम् : उदरनिमितम्
26. मूढः किं न त्यजति ?
उत्तरम् : पापाचरणम्
27. कः देवः श्रीपतिः अस्ति ?
उत्तरम् : विष्णुः
પાઠ - 9 - પ્રશ્નો
1. રામાયણ ને કેવું કાવ્ય કહેવાય છે ?
જવાબ : આદિકાવ્ય
2. પ્રથમ પદ્યમાં કોની સમીક્ષા કરવામાં આવી છે ?
જવાબ : વાલ્મીકીય રામાયણની
3. તેમાં કયાં બે અલંકારનો ઉપયોગ થયો છે ?
જવાબ : શ્લેષ અલંકાર થી યુક્ત વિરોધાલંકાર .
4. અન્યોક્તિ વાળું પદ્ય કયું છે ?
જવાબ : ત્રીજું - यत्रापि कुत्रापि भवन्तु हंसा:....
5. सदुषणापि निर्दोषा...... रामायणी कथा ।। આમાં કયો છંદ વપરાયો છે ?
જવાબ : અનુષ્ટુપ
6. लिम्प्तीव तमोSङ्गानि वर्षतीवाञ्जनं नभः । માં કયો અલંકાર વપરાયો છે ?
જવાબ : ઉત્પ્રેક્ષા
7. असत्पुरुषसेवेव दृष्टिर्विफलां गता।। માં કયો અલંકાર વપરાયો છે ?
જવાબ : ઉપમા
8.लिम्प्तीव तमोदङ्गानि........दृष्टिर्विफलां गता।।આમાં કયો છંદ વપરાયો છે ?
જવાબ : અનુષ્ટુપ
9. केषां मरालैः सह विप्रयोगः भवति ?
उत्तरम् : सरोवराणाम्
10. सरोवराणां कैः सह विप्रयोगः भवति ?
उत्तरम् : मरालैः
11. यत्रापि कुत्रापि.....सह विप्रयोगः ।। આમાં કયો છંદ વપરાયો છે ?
જવાબ : ઇન્દ્રવ્રજા
12. अस्मावेहि कलमानलमाहतानां ....... वयं तिलास्ते ।। આમાં કયો છંદ વપરાયો છે ?
જવાબ : વસંતતિલકા
13. ....... विमुच्य सहसा..... प्रयान्ति।
उत्तरम् : स्नेहं , खलतां
14. ये स्वल्प्ताडनवशान्न वयं ...... ।
उत्तरम् : तिलास्ते
15. यत्कण्ठे गरलं ...... जम्बालवत् - जालवत् ।।આમાં કયો છંદ વપરાયો છે ?
જવાબ : શાદ્રૂલવિક્રિડિતમ્
16. यत्कण्ठे जम्बूवत् किम् अस्ति ?
उत्तरम् : गरलम्
17. यत्कण्ठे कीदृशं गरलं अस्ति ?
उत्तरम् : जम्बूवत्
18. शीर्षे मन्दाकिनी कीदृशी विराजति ?
उत्तरम् : जलबिंदुवत्
19. कटितटे कीदृशं शार्दुलचर्माम्बरम्?
उत्तरम् : जम्बालवत्
20. तट रूपाः के ?
उत्तरम् : पाण्डवैः भीष्म, द्रोण...
21. जलारूपेण कः ?
उत्तरम् : जयद्रथः
22. निलोत्पलरूपेण कः ?
उत्तरम् : गान्धारः
23.शल्य - ग्राहवति ..... वहनी ..... वेलाकुला।
उत्तरम् : कृपेण, कर्णेन
24. ........... ......... - घोर - मकरा दुर्योधनावर्तिनी ।
उत्तरम् : अश्वत्थाम - विकर्ण
25. कैवर्तकः ...... ।
उत्तरम् : केशवः
26. सोत्तीर्णा खलु पाण्डवै रणनदि कैवर्तकः केशवः । માં કયો અલંકાર વપરાયો છે ?
જવાબ : રૂપક
પાઠ - 10 પ્રશ્નો
1. का जगन्माता ?
उत्तरम् : अष्टाध्यायी
2. कः जगत्पिता ?
उत्तरम् : अमरकोषः
3. અષ્ટાધ્યાયી શેનો ગ્રંથ છે ?
જવાબ : વ્યાકરણ નો
4. અમરકોષ શેનો ગ્રંથ છે ?
જવાબ : કોષગ્રંથ છે.
5. અમરકોષ ના રચયેતા કોણ છે ?
જવાબ : અમરસિંહ
6. પૃથ્વી/ભૂમિ ના કુલ કેટલા નામ સંકૃત ભાષા માં વપરાય છે ?
જવાબ : 33
7. ભટ્ટમલ્લ ની રચના નું નામ શું છે ?
જવાબ :આખ્યાતચંદ્રિકા
8. कः શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ : બ્રહ્મા, આત્મા ,રવી, મયૂર,અગ્નિ , યમ, અને અનીલ.
9. कं શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ : શીર્ષ , પાણી અને સુખ .
10. अजः શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ: છાગે , હરી વિષ્ણુ , રઘુ, વેધસિ, અને સ્મરે .
11. अब्जः શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ : ધન્વન્તરી, ચંદ્ર , શંખ..
12. अब्जं શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ: પદ્મ અને સંખ્યા.
13. निगरणम् શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ: ભોજન
14. निगरणः શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ: ગળા નાં અર્થ માં.
15. प्रकर्षेSत्यर्थे कः अव्ययः?
उत्तरम्: भृशમ્
16. सामि શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ : અર્ધ , જુગુપ્સા
17. अयि શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ : પ્રશ્ન અને અનુનયે
18.अये શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ : ક્રોધ અને વિષાદ
19. सत्तायाમ્ શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ : અસ્તિ, ભવતિ, વિદ્યતે
20. जन्मनि શબ્દ કોના અર્થ માં વપરાય છે ?
જવાબ: ઉત્પધ્યતે, જાયતે, પ્રરોહતિ, ઉદ્ભવતિ .
21. પૃથ્વી ના નામો લખો ?
જવાબ - भूः, भूमिः, अचला, अनन्ता, रसा, विश्वम्भरास्थिता, धरा, धरित्री, धरणि, क्षोणि , ज्या , काश्यपी, क्षितिः , सर्वसहा, वसुमती, वसुधा, उर्वी, वसुन्धरा, गोत्रा, कु:, पृथिवी, पृथ्वी, क्ष्मा, अवनि, मेदनी, मही , આ બધા કુલ 27 નામો છે..
THANKS FOR VISITING 🙏😊
SHARE THIS TO
YOUR FRIENDS 😊
- બીજા ભાગના પ્રશ્નો માટે નીચે આપેલી લિંક આ ક્લિક કરો... ભાગ - 2 - સંસ્કૃતના પ્રશ્નો